Bootstrap Example
Image

અમારા વિશે

પ્રત્યેક શાળાને ટૂંકાગાળામાં રૂબરૂ મળવું અશકય લાગતા આ વેબસાઈટ મધ્યમથી આપશ્રી નો શાળાકીય વહીવટ નિયત સમય મર્યાદા સાથે તાલ મિલાવી શકે આપનો કાર્યબોજ ઘટાડવા માટે હવે આર. ઍન્ડ પી. એક નવી જ દિશા સાથે આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે. ઉત્કૃષ્ટ ટેકનૉલોજી અને સૉફ્ટવેરની મદદ થી ગુજરાત ના કેટલાક જિલ્લાની શાળાઓ માંથી અમોને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને અમે સૌની અપેક્ષા ઓ પૂર્ણ કરવામાં સફળ રહી શક્યા છે જેનો સંપૂર્ણ શ્રેય આપસૌના આશિર્વાદ અને શુભેચ્છાઓને જેટલો આપીએ એટલો ઓછો છે.

અમારા વિશે

ચેક લિસ્ટ

અમારી સેવાઓ

ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત

સાતમાં પગાર પંચ મૂજબ

એરીયર્સ ની ગણતરી

તમાંમ પ્રકાર ના એરીયર્સ ની ગણતરી

એલ.ટી.સી બીલ

તમાંમ પ્રકાર ના એલ.ટી.સી બીલ ની ગણતરી

ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત

છઠ્ઠા પગાર પંચ મૂજબ

રૂપાંતર ની દરખાસ્ત

રજા રોકડ રૂપાંતર ની દરખાસ્ત

સ્વૈચ્છિક નિવૃતિ દરખાસ્તત

નિવૃતિ ની દરખાસ્તત